Friday 4 December 2015

sainnad

HOD-IT     00:06     No comments





સેલ્ફ-ડાઉટ અને લઘુતાગ્રંથિ-આ બેય વસ્તુ આજની તારીખેય મારામાં છે. હું જાણું છું કે હું એક સફળ ડિરેક્ટર છું અને લોકો મારી પ્રશંસા કરે છે પણ મારી અસલામતીનો સંબંધ હું એક વ્યક્તિ તરીકે કેવો છું એની સાથે છે. લોકોને લાગે છે કે હું બહુ ક્રિયેટિવ છું ને જિંદગી વિશે ઊંડી સમજ ધરાવું છું પણ મારી બેવકૂફી અને અપરિપકવતા વિશે હું જ જાણું છું. મારે સતત મારી જાત સાથે યુદ્ધ કરતાં રહેવું પડે છે.'

, , ,

0 comments :

Recommended

Powered by Blogger.

Find Us On Facebook

About us

Popular Posts

Video Of Day

Company

Business

Legal Stuff

FAQ's

Blogroll

Subscribe to Newsletter

We'll never share your Email address.
© 2015 Let's Grow Together. Designed by Bloggertheme9. Powered by Blogger.